ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | Prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

મૈત્રીભાવનુંપવિત્રઝરણું, મુજહૈયામાંવહ્યાકરે;
શુભથાઓઆસકલવિશ્વનું, એવીભવનાનિત્યરહેમૈત્રી
ગુણથીભરેલાગુણીજનદેખી, હૈયુંમારુંનૃત્યકરે;
એસંતોનાચરણકમળમાં,મુજજીવનનુંઆદર્યરહે.મૈત્રી
દીન, કૂરનેધર્મવિહોણા, દેખીદિલમાંદર્દરહે;
કરૂણાભીનીઆંખોમાંથી, અશ્રુનોશુભસ્રોતવહે.મૈત્રી
માર્ગભૂલેલાજીવનપથિકને, માર્ગચીંધવાઉભોરહું;
કરેઉપેક્ષાએમારગની, તોયેસમતાચિત્તધરું..મૈત્રી
માનવતાનીધર્મભાવના, હૈયેસહુમાનવલાવે;
વેરઝેરનાપાપત્યજીને, મંગલગીતોએગાયે..મૈત્રી

મંગળવાર

નૈયા ઝુકાવી મેંતો જોજે ડૂબી જાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બૂઝાય ના....
નૈયા ઝુકાવી
ઝાંખો ઝાંખો દીવો---
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે,
કોઈનું કોઈ નથી દુનિયામાં આજે ,
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના... ઝાંખો..
નૈયા ઝુકાવી....
ઝાંખો ઝાંખો દીવો--
પાપને પુણ્યના ભેદ રે ભુલાતા ----
રાગ અને દ્રેષ આજ ઘેરઘેર ધુંટાતા
જે કે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના ----ઝાંખો..
નૈયા ઝુકાવી...
ઝાંખો ઝાંખો દીવો----
શ્રધ્ધાના દીવડાને જલતાં તું રાખજે
નિશદિન સ્નેહ કેરૂં તેલ એમાં પૂરજે,
મનનાં મંદિરે જોજે અંધારૂં થાય ના ... ઝાંખો...
નૈયા ઝુકાવી...
ઝાંખો ઝાંખો દીવો--

બુધવાર

WE SHALL OVER COME
We Shall over come (3) someday,
Oh deep in my heart, I do believe
We shall over come someday.
We’ll Walk hand in hand (3) someday,
Oh deep in my heart, I do believe,
We’ll walk hand in hand someday.
The God will see us through (3) someday,
Oh deep in my heart, I do believe,
The God will see us through someday,
We shall live in peace (3) someday,
Oh deep in my heart, I do believe,
We shall live in peace someday.
We shall over come..

ગુરૂવાર

તુમ પૂરણ પરમાત્મા,તુમ અંતરયામી, સ્વામી તુમ અંતરયામી ,
પરબ્રહમ પરમેશ્વર--(૨), તુમ સબકે સ્વામી , સ્વામી તુમ સબકે સ્વામી,
તુમ કૃપા કરૂણા કે સાગર, તુમ પાલન કરતા , સ્વામી તુમ....
તુમ હો એક અગોચર, સબકે પ્રાણ પતિ,
કિસ બિધ મીલું ગુંસાઈ, તુમકો મેં સુમતિ, પરબહમ...
દિનબંધુ દુખ હરતા, ઠાકુર તુમ મેરો,
અપને હાથ બઢાઓ, ધ્વાર ઊભો તેરો,
વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા,
શ્રધ્ધા ભકિત બઢાઓ, સંતન કે સેવા, પરબ્રહમ...

શુક્રવાર

સ્નેહ ભર્યા નયને નિહાળતા હો, વંદન આનંદ ધનશ્યામને
અમીમય દષ્ટિ એ નિહાળતા હો,
વંદન આનંદ ધનશ્યામને,
છપૈયાપુરમાં વ્હાલો આપ પ્રગટ થયા,
ધર્મ ભકિતના ઘરે આનંદ ઉત્સવ થયા
સંતોને આનંદ ઉપજાવતા હો, વળદન આનંદ
બાળચરિત્ર કરી આપે વન વિચર્યા
તીર્થો માહિ ફરી જીવો પાવન કર્યા
નિલકંઠ નામ ધરાવતા હો વંદન આનંદ.
લોજપુર ધામ રહી સર્જુદાસ કાવીયા
સર્વોપરી જ્ઞાન કહી સંતોને રીજાવીયા
મુકતાનંદ પ્રેમ થકી પૂજતા હો....આનંદ

શનિવાર

અમી ભરેલી નજરૂ રાખો, નારાયણ મુનિદેવ રે,
દર્શન આપી દુખડા કાપો, નારાયણ મુનિદેવ રે,
ચરણ કમળમાં શિશ નમાવી, વંદન કરૂં મહારાજ હે,
દયા કરીને દર્શન દેજો, નારાયણ મુનિદેવ રે,
હું દુખિયારો તારે ધ્વારએ આવી ઉભો મહારાજ રે,
આશિષ દેજો ઉરમાં લેજો નારાયણ મુનિદેવ રે,
તારા ભરોસે જીવન નૈયા હાંકી રહયો મહારાજ રે,
બની સુકાની પાર ઉતારો, નારાયણ મુનિદેવ રે,
બાળ તમારો કરે વિનંતી, સાંભળજો મહારાજ રે
મુજ અંતરમાં વાસ કરોને, નારાયણ મુનિદેવ રે,
સુવિચાર- વિદ્યા પ્રાપ્ત કરવાનો ઉપાય ગુરૂની આજ્ઞાનું પાલન.
-સોમવાર , બુધવાર અને શુક્રવારે પ્રાર્થના બદલાતી રહે છે.
ત્વમેવ બંધુશ્ર્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ
વંદે પરમાનંદ માધવમ
મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંધયતે ગિરિમ
યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ
યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ
મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંધયતે ગિરિમ
યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,765