ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | girles's room

છોકરીઓની રૂમ

પોતાની લાડકી દિકરી કુ.હિમા વર્ષ 2009-10 ના શૈક્ષણિક વર્ષ માં ધોરણ -7 ની વાર્ષિક પરીક્ષા બાદ અકાડે દેવલોક  પમાયા બાદ પુત્રી ની યાદ ને  ચીરનજીવી બનાવવા ગલ્સ રૂમના  નિર્માણ માટેનું દાન આપ્યું.અધુરપ ઝારોલા હાઈસ્કૂલ દ્ધારા કાર્યરતશાળાવિકાસ ફંડેપૂર્ણ કરી સુંદર ભવ્ય ફર્નીચર  સાથેની  ગલ્સ  રૂમ  તૈયાર કરી જેનું  ઉદગાટન હિમા ઠક્કર ના  પિતાશ્રી    નરસીહભાઈ જસવંતભાઈ ઠક્કરના વરદ હસતે તા.7/10/2010 ના રોજ થયું.

ફોટો ગૅલૅરી - room

 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,773