ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - વિદ્યાર્થીઓના વિદાયસમાંરભ

ધોરણ-૧૦ તેમજ ૧૨

શાળામાં દર વર્ષે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતે પોતાના શાળાકીય અનુભવો જણાવી વિદાયનું દુખ વ્યકત કરે છે. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ ધ્વારા વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન, પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવે છે.સ્થળ : ઝરોલા
તારીખ : 01/01/2001

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,174