ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - એઈડસ જાગૃતિ

રેલીનું આયોજન

પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ એઈડસ દિવસ સમાજના લોકો એઈડસ એટલે શું, તેના પંજામાં સપડાયેલ માણસ સમાજથી તેઓ વિખૂંટા પડી જાય છે. તેમાંથી વિપરીત અસરો પડે છે. એઈડસથી બચવા શું કરવું તેના ઉપાયો.... વિગેરેની માહિતી સમાજના લોકો સુધી પહોચે તે માટે શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા ચાર્ટસ, બેનસ, સૂત્રો ગામે એઈડ્રસને લગતું નાટક ભજવી રેલીનું પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
સ્થળ : ઝરોળા
તારીખ : 1/12/2006

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,169