ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - વાર્ષિક દિનની ઉજવણી

વિદ્યાર્થીઓનું સમેલન

બાળકોમાં રહેલી સુસુપ્ત શકિતઓને બહાર લાવવા, તેનો સર્વાગી વિકાસ થાય તેમજ તેનામાં કાંઈક સારું કાર્ય કરવાની ઝંખના થાય તે હેતુને ધ્યાનમાં રાખી વાર્ષિક દિનની ઉજવણી નિમિતે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક કક્ષાના ભાઈ-બહેનોએ ભાગ લઈને પોતાની કળા રજુ કરી હતી. સાથે સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. અને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સ્થળ : ઝરોલા
તારીખ : 1/11/2003

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,176