ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - ગણિતમેળો

શાળાનો ઉત્સવ

પ્રવતમાન સમયમાં શાળાકક્ષાએ તથા કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને વષ દરમ્યાન ઘણા વિષયો ભણાવવામાં આવે છે. આ દરેક વિષયોનું એક ચોકકસ પ્રકારનું સ્થાન ધરાવે છે. દરેક વિષયના ચોકકસ હેતુઓ હોય છે. દરેક વિષય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. તેમાં ગણિતના વિષયનું સ્થાન અનોખું છે. કોઈપણ વિષય સાથે ગણિત સંકળાયેલું ન હોય તે સંભાળી શકે નહી, તે અનુસાર ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબ ધ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતના ખ્યાલો સ્પષ્ટ થાય, ગણિતને સારી રીતે સમજે, તે હોશથી શીખીને તેના વ્યવહારમાં ઉપયોગ કરતા થાય તેના પ્રત્યે રસ જાગૃત કરતા થાય અને તેનામાં રહેલી ગણિતની સુષુપ્ત શકિત બહાર આવે ને ગણિતની ગુણવત્તા સુધરે તે આશયને ધ્યાનમાં રાખી આપણા શાળામાં તેમાંય ભારત દેશ અને આપણા રાજય ગુજરાતમાં સૌપ્રથમ વખત ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણિત મેળાના પ્રદર્શનમાં આણંદ જિલ્લામાંથી જાગૃત મહિલા સંગઠન આણંદ ને પણ આમંત્રણ આપવામાં આવેલું કે જેએઈડસ વિશે લોકોને જાગૃત કરે છે.

ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ તથા વીર વિઠ્ઠલભાઈ મેમોરીયલ, કરમસદ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જે સંસ્થા આ બન્ને મહાન પુરૂષોના કાર્યોને જીવંત રાખે છે. તેમના સંસ્મરણોને યાદ રાખે છે.સ્થળ : ઝરોલા
તારીખ : 01/01/2001

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,168