ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - સમાજવિદ્યા

સિકકાઓનું પ્રદર્શન

માન.મહેમાનો- માન.શ્રીમંત્રી પ્રભાતસિંહ ચૌહાણ-ગુજરાત(વનમંત્રી),એમ.એમ.શાહ-સંશોધન અધિકારી-ગુ.મા.શિ.બોર્ડ,ગાંધીનગર તથા ડી ઈ ઓ તથા ડી પી.ઈ ઓ-આણંદ.

પ્રવૃતિ વિશે-

વિજ્ઞાન તથા ગણિત જેવા વિષયના મોડેલ્સ કે આર્ટસના પ્રદર્શનો કે મેળા યોજાતા હોય છે. પરંતુ સમાજવિદ્યા જેવા વિષયના પ્રદર્શન કે મેળા ભાગ્યેજ યોજાય છે. વિદ્યાર્થીઓ સમાજવિદ્યા વિષય પ્રત્યે રસ કેળવતા થાય તેમજ સમાજ ઉપયોગી કાર્ય કરતા થાય તે હેતુને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ ધ્વારા વિવિદ્ય મોડલ્સ તથા આર્ટસ તૈયાર કરાવડાવીને તેનું શાળાના મેદાનમાં વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

તદઉપરાંત વિવિધ દેશના ચલણી સિકકા તથા ચલણી નોટોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.સ્થળ : ઝરોલા
તારીખ : 1/7/2005

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,178