ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - ગુજરાત,હિન્દી,અંગ્રેજી તથા સસ્કૃત

ચતુર્ભાષી મેળો

માતૃભાષા ગુજરાતીને વધુ અમૃત બનાવવાના ઉદેશથી, બાળકોમાં દરેક ભાષાકીય આરોહ-અવરોહ, વિરામ ચિહનોની સમજ વિકસે, વિવિદ્ય કવિઓ/લેખકોના ઉપનામોથી વિદ્યાથીઓ જાણકારી મેળવે, વિદ્યાથીઓની કલ્પનાશકિત અને મૌલિકતામાં વધારો થાય.વ્યાકરણ વિષયક જ્ઞાનમાં વધારો થાય તેમજ વિદ્યાથીઓમાં લેખનપ્રવૃતિઓ વિકાસ થાય તે માટે શાળાના મેદાનમાં ચારેય મુખ્ય ભાષા-ગુજરાતી,હિન્દી,અંગ્રેજી તથા સંસ્કૃતના વિવિદ્ય આટસ મોડેલ તથાવાતાલાપ ધ્વારા ચારેય ભાષાઓનું જ્ઞાનોપયોગી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું.

ગુજરાતી આપણી માતૃભાષા છે. તો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. સંસ્કૃતને આપણી દેવભાષા છે.તો વળી, અંગ્રેજીInter-national Languageછે.સ્થળ : ઝરોલા
તારીખ : 1/7/2005

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,177