ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 

પ્રવૃત્તિઓ - રક્ષાબંધન

ભાઈ અને બહેનનાં પ્રેમ

ભાઈ-બહેનના નિર્મળ સ્નેહના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ ધ્વારા બનાવેલ રાખડીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તથા વિદ્યાથીઓમાં ભાતૃભાવ કેળવાય તથા સમાજ એક તાંતણે બંધાયએ હેતુથી બહેનો ધ્વારા વિદ્યાથીઓના હાથે પવિત્ર રાખડી બાંધવામાં આવી હતી. રક્ષાબંધનનો તહેવાર વિશ્વમાં એકમાત્ર એવો તહેવાર છે. જે ભાઈ અને બહેનનાં પ્રેમનું પ્રતિક છે.સ્થળ : ઝરોલા
તારીખ : 9/17/1999

પ્રવૃત્તિઓ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,170