ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | Rules

નિતી નિયમો

  વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
લાલ ભૂરો ચેકસ શર્ટ,ભૂરી ચટ્ટી,ભૂરી ટાઈ,બ્લેક લેધર બેલ્ટ,કાળાં મોજા, સાદા કાળા દોરીવાળા બૂટ લાલ ભૂરો ચેકસ શર્ટ,ભૂરો સ્કર્ટ,ભૂરો પાયજામો,ભૂરી ટાઈ, મરૂન બે રીબીન,કાળી મોજડી,કાળાં મોજા,(શિયાળામાં) બધા માટે મરૂન સ્વેટર
પ્રાથમિક
માધ્યમિક
ઉચ્ચ માધ્યમિક

વિદ્યાર્થીની આચારસંહિતા

 • વર્ગમાં સર્પૂણ શાંતિ જાળવવી, ચાલુ કલાસ દરમિયાન જરૂર પડે તો વિનમ્રતાપૂવક શિક્ષકની રજા મેળવી રજૂઆત કરવી.

 • પિરીયડ બદલાવ ત્યારે વર્ગમાં શાંતિ જાળવવી તથા શિક્ષકોની ગેરહાજરીમાં મોનીટરની સૂચનાને માન આપવું.

 • વર્ગાન્તરે કરતી વખતે તથા શાળામાં પ્રવેશતાં, છૂટતાં, રીસેસમાં ડાબી તરફ હાથ પાછળ રાખીને હારબંધ ચાલવું અને શિસ્ત જાળવવી.

 • કચરોજેમ કે પેન્સિલ છોલ, કાગળના ટુકડા વગેરે કચરાપેટીમાં નાખવા.

 • શાળામાં આવવામાં મોડા પડો તો ડાયરીમાં નોંધ કરી વર્ગ શિક્ષક તથા વાલીના ધ્યાન પર લાવી સહી કરવી.

 • આગળના અભ્યાસના પાઠ ધરેથી વાંચી લાવવા તથા વર્ગમાં ભણાવવામાં આવેલ લેશનનું ધરે પુનરાવર્તન કરવું.

 • ગૃહકાર્ય નિયમિત કરીને જ શાળામાં આવવુ.

 • ગેરહાજરીને કારણે રહી ગયેલું વગકામ અન્ય વિદ્યાથી પાસેથી જાણીને પૂરું કરી લેવું.

 • અભ્યાસના પુસ્તકો,નોટબુકો,સાધનો વગેરે બંધ થઈ શકે તેવી બેગ અથવા થેલામાં લાવવાં.

 • ધરેથી બિનજરૂરી પૈસા લાવવા નહી તથા શાળા કંમ્પાઉન્ડની બહાર જવું નહીં. કોઈપણ પ્રકારના કિમતી દાગીના ઘડીયાળ પહેરી લાવવા નહી.

 • શાળામાં દરેકે વિનય વિવેકથી વર્તવું. એકબીજાને ભાઈ, બહેન કહીને બોલાવવા તથા વાદવિવાદ ઝધડો કરવો નહીં.

 • કોઈપણ પ્રકારની તકલીફ હોય તો વર્ગશિક્ષક અથવા આચાર્યનો ધ્યાન પર લાવવી.

 • શાળામાં શાંતિ તથા વ્યવસ્થા જાળવવી તે અંગેના સારા સૂચનો વિના સંકોચે આચાર્યશ્રીને જણાવવા.

 • ડાયરી હંમેશા સાથે રાખવી તથા તેમાં દરેક નોધ વ્યવસ્થિત કરવી.

 • શાળાએ હંમેશા આરાદયદેવી મા શારદાનું મંદિર છે. તેને સ્વચ્છ, સુંદર અને પવિત્ર રાખીએ.


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,808