ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
RakshabandhanFestival

રક્ષાબંધન

Rakshbandhan

રક્ષાબંધન પર્વ ની ઉજવણી

જે.પી.પટેલ મુખી વિદ્યાવિહાર સૂર બાલવાટિકા અને એચ.જે.પરીખ હાઇસ્કુલ ઝારોલાના વિદ્યાર્થી ઓએ શાળાના પટાગણમાં તા.૧૬-૮-૧૧ ને મંગળવાર ના રોજ પ્રથમ તાસમાં રક્ષાબંધન પર્વ ઉજવ્યું.જેમાં વિદ્યાર્થી ભાઈઓ –બહેનો રાખડી આકારમાં સામસામે બેસી ગયા . ત્યારબાદ બહેનોએ પોતાની સામે બેઠેલા ભાઈઓને રાખડી બાંધીને જે બહેનો રાખડી નહોતા લાવ્યા તેમને શાળામાંથી લાલ સુતરની દોરી આપવામાં આવી હતી.ભાઈઓએ બહેનોને ભેટરૂપે મીઠાઈ આપી હતી. ને તે દિવસે બહેનોએ રક્ષાબંધન પર્વના ગીતો ગાયા હતા. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતુટ સ્નેહનું પર્વ એટલે રક્ષાબંધન.તેનું મહત્વ આચાર્યશ્રીએ સમજાવ્યું હતું.

ફોટો ગૅલૅરી - RakshabanadhanFestival

  pages: 1

click to enlarge

click to enlarge

click to enlarge

click to enlarge
 
  pages: 1
 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,797