ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
Nationallevelmathsfair

રાષ્ટ્રકક્ષાનો ગણિતમેળો

રાષ્ટ્રકક્ષાના ગણિતમેળામાં શાળાની પસંદગી

1/7/47માં શરૂ થયેલી આ શાળાના 63 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ શાળા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા માં આવેલ છે વિશેષમાં ગણિતમેળા માટે આખા આણંદ જીલ્લામાંથી પસંદ થયેલી આ એક માત્ર  શાળા  છે  જેના પ્રા.વિભાગના બાળકો ધો.6 ના ધ્રુવિલ એસ .પ્રજાપતિ અને ધો.7  ના  મિત આર.પટેલ  પહેલા   અમદાવાદમાં   થયેલ  રાજ્યકક્ષાના  ગણિત  મેળામાં  નંબર  લાવ્યા  અને તા.11,12નવે.10 ના રોજ દિલ્લી પાસે દાદરીની શાળા માં રાષ્ટ્રકક્ષાએ પોતાના મોડેલનું અંગ્રેજી તથા હિન્દીમાં ભવ્ય પ્રેઝન્ટેશન કર્યું અને ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક કે જેમને 10 માં  ગ્રહની શોધ કરી હતી તેવા શ્રી જે.જે.રાવલ ના હસ્તે બહુમાન પ્રાપ્ત કર્યું.

       વિદ્યાર્થિઓ તેમના વાલીઓ તથા શિક્ષકમિત્રો ને તેમની મહેનત બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા ગ્રામજનોએ વિદ્યાર્થિઓના કરેલા સન્માનની સરાહના કરે છે.

ફોટો ગૅલૅરી - national-maths-fair

 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,759