ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School/Meed of Distribute by Borsad LIC

બોરસદ એલ॰આઈ॰સી દ્ધ્રારા ઈનામ વિતરણ

ઝારોલા ગામના ખુબજ ઉત્સાહિત,પ્રામાણિક ,સેવાભાવી  વિમા એજંટ શ્રી પ્રફુલભાઇ અંબાલાલ પટેલ ના (chairman club member) પ્રયત્ન  થકી એલ.આઈ.સી..બોરસદ દ્ધારા વર્ષ 2009-2010  ના ધોરણ -8 ,9 ,11 ના દરેક વર્ગ ના  પ્રથમ બે  તેજસ્વી વિર્દ્યાર્થી  તથા ધોરણ -10 ,12 ના  ત્રણ-ત્રણ વિર્દ્યાર્થીઓને ડી.ઓ. શ્રી કમલેશભાઈ ભટ્ટ ની હાજરીમાં ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. 

ફોટો ગૅલૅરી - meedofdistributebyBorsadLIC

  pages: 1

click to enlarge

click to enlarge
 
  pages: 1
 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,804