ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
15augst2011

૧૫ ઓગષ્ટ ૨૦૧૧

15 augast 2013

ઝારોલા હાઈસ્કૂલમાં થયેલ સ્વતંત્ર દિનની ઉજવણી  ૨૦૧૩

બોરસદ તાલુકા ના ઝારોલામાં  એચ.જે પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ હાયર સેકંડડરી ઉ.માં અને  શ્રી જે. પી. પટેલ (મુખી)વિદ્યાવિહાર  હાઈસ્કૂલમાં   ૬૭   માં સ્વતંત્રતા દિનની ઉજવણી  ગામના અગ્રણી મંડળના સભ્ય શ્રી  મનુભાઈ હાથીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને થઇ હતી. આ પ્રસંગે શાળાના ધોરણ ૧૦ ના વિદ્યાર્થી  શ્રી કેતનભાઈ મકવાણા તથા માધ્યમિક શિક્ષક  શ્રી અલ્કેશભાઈ. ડી. પટેલ સુંદર વક્તવ્ય આપ્યું હતું  અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓંએ દેશ ભક્તિ ગીત વંદે માતરમ સુંદર રીતે રજુ કર્યું હતું  શાળાના આચાર્ય શ્રી નવિનભાઈ પટેલ રાષ્ટ્રપતિ ની ચુંટણી વિશે વિદ્યાર્થીઓંને માહિતી આપી હતી અને ભવિષ્યના આયોજનની પણ ચર્ચા કરી હતી  પછી  ગત વર્ષ બોર્ડ ની પરીક્ષામાં  ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં શાળામાં પ્રથમ આવનારને  શ્રીમતી  કપીલાબેન પટેલ તરફથી  ૫૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું  ત્યાર બાદ શ્રી મનુભાઈ હાથીભાઈ પટેલ  પોતાના સ્વ. પત્ની  શ્રીમતી  ઉર્મિલાબેન ની યાદમાં વિજ્ઞાન પ્રવાહના બાંધકામ માટે  રૂ. ૨૫ લાખ દાન આપવાની જાહેરાત કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જયંતીભાઈ પ્રજાપતિ  અને ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજભાઈ  કા. પટેલ કર્યું હતું. તથા આભાર વિધિ શ્રીમતી નયનાબેન પટેલ કરી હતી  અંતમાં આ પર્વની ખુશીમાં ઝારોલા ધુધ ઉત્પાદક મંડળી  તથા ઝારોલા ગ્રામ પંચાયત તરફથી મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી

ફોટો ગૅલૅરી - 15_augst_2011

 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,806